અલનુર જુનિયર સ્કૂલ – ગંભીરપુરા ખાતે 15 ઓગસ્ટ 2026ના રોજ ઉજવાયેલા 80મા સ્વતંત્રતા દિવસની સુંદર ક્ષણો. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિવિધ પ્રવૃત્તિઓની સુંદર રજૂઆત કરવામાં આવી.